________________
૪૨૯
થાપવા માંડયાં સગાંસંબંધીઓએ તેને તેમ કરતાં રેકી.. લેકે તે “આ વહુ કુળને ઉદ્ધાર કરવા આવી છે.” શબ્દ બેલતા. પણ તે એક કાને સાંભળતી અને બીજે કાને કાઢી. નાંખતી. ને પિતાનું કાર્ય કરે જ જતી, કારણ કે “દુનિયા દેરંગી” છે.
દિવસો એક પછી એક જતા. મંત્રીધર ન્યાય, નીતિ. પૂર્વક રાજકારભાર ચલાવતા હતા. મહારાજાને મંત્રીના. કાર્યથી સંતોષ હતો
શિયાળે ઉરચારેલી ભવિષ્યવાણીની અવધ આવી રહી હતી. છઠ્ઠા મહિનાના અંતમાં મહારાજાએ મતિસારને રાજ્યને હિસાબ લાવવા કહ્યું : અને જે તે હિસાબ ન
મંત્રીશ્વર કુટુંબ સાથે અવંતી છેડી ચાલવા માંડ્યું.