________________
ક૨૦ :
બીજી સવારે સેમશમ ઘેર આવ્યા. વિક્રમને મળ્યા ને કહેવા લાગ્યા, “આમાંથી આપણે બચાવ થે મુશ્કેલ છે.”
ગભરાવ ના. સહુ સારવાના થશે. ચૌદસની રાત્રે હું કહું તેમ કરશે તે બધા બચી જશે. તમારે વિદ્યાર્થીઓને ચૌદસે સૂચન કરી દેવાનું.” વિકમે કહ્યું ને સોમશર્માએ તેમ કરવા નકકી કર્યું.
બીજે દિવસે ઉમાદેવીએ સોમશર્માને કહ્યું, “આજ રાતના કુળદેવી મારા સ્વપ્નામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું તમારા પતિ તેમજ ચોસઠ વિદ્યાર્થીઓને બલિદાનની વિધિથી જમાડ, નહિ તે બધાને નાશ થશે. હવે શું કરીશું ?
41,
કે
LERI
HER. "
)
:: 2
=
==
A
પર
ઉમાદેવીએ પાત્રોમાં પકવાન પીરસ્યાં.