________________
૪૧૯
"l
શું'તુ તે ગુરુકૃપાથી જાણે છે ?” સેામશર્માએ પૂછ્યું.
“ હા, હું ગુરુકૃપાથી તે જાણું છું.'' વિક્રમે જવાખ આપ્યા.
‘તે મારું મરણ કયારે થશે તે કહે.” સેમશર્માએ પૂછ્યું.
ગુદૅરુવ,” વિક્રમે કહ્યું, “ આ વદ ચૌદસે અમે ચાસડ વિદ્યાર્થી ઓ સાથે તમારુ દેવીએ અને ક્ષેત્રપાલને બલિદાન અપાશે. આપણું મરણ થશે.”
66
ગભરાતા ગુરુદેવના મોઢામાંથી શબ્દ સરી પાયે, તેમને થત્તા ગભરાટ જોઇ વિક્રમે તેમને હિંમત રાખવા કહ્યું, સાથે સાથે ઉમાદેવીનું તેમને જે કાંઈ ચરિત્ર જોયુ હતુ... તે કહ્યું, આ સાંભળી સમશર્માએ પૂછ્યું, “ એમાંથી બચવાનેા કેાઇ ઉપાય નથી ? '
66
હ
ܝܝ |
“ ઉપાય શેાધીશું એટલે મળશે જ. કાંઇક તે કરવુ’ જ પડશે. ગભરાયે દહાડા થોડા જ વળવાના છે? ” કહેતા વિક્રમે કહ્યું, “ જો તમારે મારું કહેલ પ્રત્યક્ષ જોવુ હશે તે તે હું બતાવી શકું તેમ છું. ઝાડના પેાલાણમાં સતાઇ જજો. વેશ ખલેા કરાવી દઇશ.”
મહારાજા વિક્રમ સાથે બધું નક્કી કરી સેમશ ઘેર આવ્યા. ને ઉમાદેવીને કહ્યું, “હું દ્રવ્યા ચંદ્રનગર જાઉ છુ કાલે આવીશ.” કહી સેામશર્મા ગયા. પેલા ઝાડના પેલાણમાં સ'તાઈ ગયા ને બધા બનાવ જોયા.