________________
૪૦૪ અને રનની પેટી લઈ ભીમ ચાલ્યા જશે.” આમ વિચારતા મહારાજાએ અગ્નિશૈતાલની સહાયથી ઉતાવળે રાજકુમારીનું વસ્ત્ર હરણ કરી લીધું. એટલે રાજકુમારી બીજું વસ્ત્ર પહેરવા ગઈ, તેટલામાં મહારાજા વિક્રમે અગ્નિશૈતાલને ભીમરાજાને અહીંથી દૂર દેશમાં મૂકી આવવા કહ્યું. બૈતાલે ભીમને દૂર દેશમાં હરણ કરી મૂકી દીધે, એટલે વિકમે રાજકુમારી સાથે સાંઢણી પર બેસી ઉજજન તરફના માર્ગે જવા માંડયું, તે જોઈ રાજકુમારીએ પૂછ્યું, “હે નાથ ! પૂર્વ
t
.4 -
લેસ
ઉજજન તરફના માર્ગે જવા માંડયું દિશા છેડી ઉત્તર તરફ કેમ જાવ છે?” જવાબમાં વિક્રમે કહ્યું, “ભીમપુર નામનું ભલેની વસતીવાળું ગામ છે, તેમાં અનેક પૂતે વસે છે. એક દિવસ હું ચતુરંગ નામના ભીલને ત્યાં ગયે, જુગાર રમે, તેમાં કન્યા અને ઘણું દ્રવ્ય હાર્યો,