________________
૪૦૨
નાગદમનીના શબ્દો સાંભળતાં મહારાજાએ રાજકારભાર સુચાગ્ય પ્રધાન ભટ્ટમાત્રને સોંપી તામ્રલિપ્તિ તરફ પ્રયાણ કર્યું. મામાં આવતાં વન, નદીઓ, પહાડા અને ગામા આળગી મહારાજા તામ્રલિપ્તિ નગરમાં આવી પહોંચ્યા. નગરના પૂર્વ ભાગમાં મનેાહર માગ હતા; તેમાં જાતજાતનાં અને ભાતભાતનાં વૃક્ષેા હતાં, પુષ્પા હતાં. આ બાગ નંદનવન જેવા જ હતા. તે બાગના પુષ્પાની સુગ'ધી લઇ જતા પવન મનને શાંતિ આપતા હતા. એ ખાગ જોવા મહારાજા આકર્ષાયા. ત્યાં પહોંચતાં નગરવાસીએ લેાજન સમારંભ ઉજવી રહ્યા હાય તેમ લાગ્યું. તેમણે એક ભાઇને પૂછ્યું, “ આજે શુ છે ?” તેના જવાબમાં તેણે કહ્યું, “ અઢળક દ્રવ્ય ખરચી આ નગરના રાજાએ આ નગરને રત્નમય કરી દીધુ છે. નગરના મહાલયે, ચિત્રશાળા, હાથીદાંતની પૂતળીએ નિર્મળ જળ જેવી જણાય છે. ચંદ્રોદયની જેમ સફેદ મેાતીઓની માળ જયાં ત્યાં જણાય છે, એ સુદંરતા નાશ ન પામે તે માટે મહારાજાએ નગરમાં ભેજન ન બનાવવા આજ્ઞા ફરમાવેલ છે. અગ્નિના ધુમાડો સુંદરતા નષ્ટ કરી નાંખે તે સહેજે સમજાય તેમ છે.” કહતા તે ભાઇએ મહારાજાને અતિથિ સમજી ભેજન કરી વિશ્રાંતિ કરવા વિનંતી કરતાં કહ્યું, “નગરવાસીએ ભેાજન તેમજ વિશ્રાંતિ કરી સન્ધ્યાકાળે નગરમાં જશે. લંકા કે અમરાવતી અમારા આ નગરની શેાભાની ખરાખરી શકે તેમ નથી. શ્રી જિનેશ્વરદેવનાં, શિવનાં અને કૃષ્ણજીનાં દેવાલયેાથી કૈલાસ સમું આ નગર જણાય છે.”