________________
પ્રકરણ આડત્રીસમું
...
તા:લિપ્તિમાં
દેવદમની સાથે લગ્ન કર્યાં પછી મહારાજા વિક્રમે કેટલાક સમય આનંદપ્રમાદમાં વિતાવ્યે, પછી એક દિવસે નાગદમનીને કહ્યું, “ તમારા કહેવા પ્રમાણે હું દેવદમની સાથે ખાજી રમ્યા, તેને હરાવી અને ઉકરડામાં પડેલ રત્ન લઈ લેવાય તેમ કોઈ પણ કુળમાં જન્મેલી શ્રીરત્ન લેવાય તે સિધ્ધાંત પ્રમાણે હું તેની સાથે પરણ્યા પણ ખરા. હવે પંચદ’ડ છત્ર સંબ`ધમાં કડા, અને તે મેળવવાના માર્ગ પણ બતાવે.”
"L
મહારાજાના શબ્દો સાંભળી નાગદમનીએ કહ્યું, અતાવુ' તે પાંચ કામે કા તે હું તમને પ'ચક્ર'ડવાળુ ત્ર મેળવી આપું.”
“ કહા, કહે.” મહારાજાએ અધિરાઇથી કહ્યું, “હુ ક્રમ કરવા તૈયાર છું.”
“ તેા તમે તામ્રલિપ્તિ જાવ. ત્યાંના રાજાના મહેલના ત્રીજા માળે રત્નપેટી છે તે લઈ આવા.. એ રત્નાથી પ ́ચદડવાળા છત્રની જાળી બનાવવામાં આવશે. રાજન, તેવા અપૂર્વ રત્ના તમારા ભંડારમાં પણ નહિં હાય.”
રક