________________
૩૯૫
માળા, હુંકારથી પૃથ્વીને ધ્રુજાવતે ઘોડા પર બેઠેલા જાણે યમરાજ જે. આવી આકૃતિ જોતાં મહારાજા આશ્ચર્ય પાયા. જેવી તે મકિત મંદિર છેઠ આગળ વધી તો તેની
કાલ
--
-
M
છે
વપાલ અને મહારાજ વિક્રમ
પાળ હું એન્ય મહારાજાએ જોયું. તે વ્યકિતને ઉદ્દેશી મહારાજાએ મેટે અવાજે પૂછયું. “તમે કેણ છે? કયાંથી આવે છે ? ” સામેથી અવાજ આવ્યું, “આ નગરીનું રક્ષણ કરનાર હું ક્ષેત્રપાલ છું. તું કોણ છે? " જવાબમાં મહારાજાએ કહ્યું, “હું વિકમ નામને પરદેશી છું. જે તમે આ નગરીના રક્ષક છે તે રાજાનું રક્ષણ કરો.”
અત્યારે રાજા દેવદમનીની સંકટજાળમાં ફસાયે.