________________
૩૮૭
ચોરીના આ કહી રહ્યા હતા. ત્યારે મહારાજાએ ગુપ્ત રાખેલ પેટી મગાવી. એટલે કાષાધ્યક્ષે પણ પોતે લીધેલી પેટી લાવી દીધી. તે પછી મહારાજાએ ચોરાને કહ્યું. “ હું તમારી સાથે ચોરી કરવા આવ્યા હતા તેથી આપણે ભાઇઆ થયા. હવે તમારે ડરવાની જરૂર નથી. હવે હું તમારી પાસે ભીખ માંગુ છું.”
· ચોરી સિવાય તમે અમારી પાસે ગમે તે માંગેા.” ચોરાએ કહ્યું.
“ ભાઇએ !” મહારાજ ખેલ્યા, “ ચોરી કરવાથી આ લેક તેમજ પરલેકમાં દુઃખ મળે છે. આ સંસાર રૂપી રણમાં ભમતા રહેવું પડે છે. ચોરી કરનારની આ લેક અને પરલેાકમાં ધર્મ, ધ્યેય બુધ્ધિ બધાની ચોરી થાય છે, ચોરી કરનારના કુટુંબને રાજા પકડે છે, ચોરી કરવાના ધંધા ત્યાગ કરવાથી ચોર પણ સ્વગમાં જાય છે.”
રાજાની શિખામણથી ચોરેએ ચોરી નહિ કરવાના નિર્ણય કર્યો. ને રાજા સાથે રહેવા લાગ્યા. રાજાએ તેમને તેમની આજીવિકા માટે પાંચ સે ગામ આપ્યાં. ચોરે એ પેાતાનું શેષ જીવન ધર્મ, ધ્યાન અને સદાચારમાં વિતાવ્યું. ને ઘણા સુખી થયા.
આમ દાન કરતા રાજા વિક્રમે પેાતાની કીતિ વિસ્તારી. આઠમા સ` સ પૂણ