________________
૩૮૩
છે. આપણા હાથમાં રત્નથી ભરેલી એકએક પેટી આવી.”
બરાબર બરાબર.” કહેતા બધા ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા માણેકચોકમાં આવ્યા, ત્યારે રાજાએ પૂછ્યું, “આપણે હવે ક્યાં મળીશું?”
“કાલે સધ્યાકાળે આપણે અહીં જ મળીશું.”ચરોએ કહ્યું.
પણ અહીં તે અનેકેની અવરજવર રહે છે, તે ઓળખીશું શી રીતે ?” રાજાએ પૂછયું.
“જેના હાથમાં બીજેરું હોય તેને તમારે સાથી માન.ચોરેએ કહ્યું. ને છૂટા પડયા.
રાજા પિતાને મહેલે આવ્યા ને પેલી રત્નપેટીને ગુપ્ત સ્થાનમાં મૂકી સૂઈ ગયા. પ્રભાતના મંગળ અવાજ થતાં મહારાજા ઊઠયા. પંચપરમેષ્ઠિ નમસ્કાર-નવકાર મહામંત્રને જપ કરી પ્રાતઃકિયાથી પરવારી સભાજનેથી શોભતી રાજસભામાં ગયા. ત્યારે કષાયક્ષ ભંડારમાં ગયે. ને ત્યાં ભંડારનાં બારણું ખુલ્લાં જોયાં. રત્નની પાંચ પેટી ચેરાયેલી જે તે સાથે જ વિચાર આવ્યું. “હું પણ એક પેટી ઊઠાવી ઘેર પહોંચાડું પછી રાજાને ખબર આપું.”
તેણે પિટી ઘરે એકલી બૂમ પાડવા માંડી. “કેઈએ દીવાલ તેડી રત્નની પેટીઓની ચોરી કરી છે, ચેકીદાર, સિપાઈએ દેડે, ડે.”
આ બૂમથી લેકે ભેગા થયા ને જોઈને મહારાજાને