________________
૩૮૪
અખર આપી. આ સાંભળી મહારાજા ખેલ્યા, “ચાકીદાર તમે આ નગરની રક્ષા કરતા નથી-ચારાને પણ પકડતાં નથી. તેથી તમને જ ચારી માટેની શિક્ષા કરવામાં આવશે. જો શિક્ષાથી વાચવુ... હાય તા ચારાને શોધી લાવે.”
ચાકીદાર ચારાને શોધવા ચાલ્યા. પણ ચેારા હાથમાં આવ્યા નહિં તેથી લાચાર થઈ તે ઘેર ગયા. તેને ઉદાસ જોઈ તેની સ્ત્રી પૂછવા લાગી, “ તમારુ મોઢું ઉદાસ કેમ છે ?” જવાબમાં ચેકીદારે ચેારીની વાત કરી કહ્યું, “ ચાર ન પકડાય તે ચારીની શિક્ષા મને કરવામાં આવશે.”
“ તમે જરાય ગભરાશે નહિ, કાયર થવાથી કાર્યસિધ્ધિ થતી નથી. તમે આપણા ઘરની બધી સપત્તિ ભેગી કરી તે લઇ રાજા પાસે જાવ ને કહા, હું મારી આજીવિકા માટે ખીજે જાઉં છુ. તમે નારાજ થયા તેથી હું અહીં રહેવા
માગતા નથી.”
આ સાંભળી ચાકીદાર મહારાજા સમક્ષ જઇ કહેવા લાગ્યા, “ મહારાજ ! આપ મારા પર નારાજ છે તેથી હુ નગર છેાડી બીજે જાઉ છું. આપ મારા ઘરની બધી સંપતિ લઇ શકેા છે.”
“ના, ના. તેમ કરવાની જરૂર નથી. ભલે ચાર પકડાય કે ન પકડાય, ભલે ચાર ચારી કરતા રહે, તમારે ગભરાવાની કે ડરવાની જરૂર નથી. તમે માણેકચાકમાં જાવ ને જેના હાથમાં બીજોરુ હાય તેને પકડી લાવા.”