________________
૩૮૨
તે ક્યાંથી અહીં આવવાનું છે? શિયાળવા ખોટું બોલે છે - આપણે જલદીથી રને લઈને જઈએ.”
મહારાજાને શબ્દ દીવાલ તેડવા લાગ્યા. ત્યાં તે ફરીથી શિયાળવાને અવાજ આવ્યું. ઘરધણી જોઈ રહ્યો છે તેથી ચેરી કરવાનું માંડી વાળે.”
પશુ–પંખીના અવાજ જાણનારે આ કહ્યું, ત્યારે મહારાજા બેલ્યા, “આપણી વચ્ચે આ મહેલને માલિક નથી. શિયાળવાં નકામું બેલી રહ્યા છે. તમે રત્ન લઈ લે.”
ને બધા ચેરી કરવા આગળ વધ્યા ત્યારે પશુ-પંખીની ભાષા જાણનારે કહ્યું. “શિયાળ કૂતરાને કહી રહ્યું છેઃ “તું રાજાને ત્યાંનું સારું સારું ખાય છે, તે રાજાને ચેરીની ખબર કેમ આપતું નથી ? તું નીચ, કૃતન છે. તેમ મને લાગે છે. ત્યારે કૂતરો કહે છે. એમનામાં માલિક પિતે - હાજર છે. પછી ચેરી કેવી રીતે થવાની છે?
આ સાંભળી બધા ડરી ગયા. ત્યારે રાજાએ કહ્યું, જે રાજા વચમાં છે, તે હું જેમની સાથે હોઉં છું, તેમને રાજાને ભય રહેતો નથી. પછી ગભરાવ છે શા માટે ? ભૂખ લેકે જ પશુ-પંખીના અવાજ પર વિશ્વાસ રાખે છે.”
રાજાના આ શબ્દો સાંભળી ચેરેએ સારી એવી ચેરી કરી. એકએક રત્નની પેટી લઈ ચાલવા માંડયું. ત્યારે રાજાએ કહ્યું, “આપણું વચ્ચે ઘર ધણી નથી. શિયાળવાં ખોટું બોલે