________________
૩૮૧
હું જેની સાથે હોઉં છું, તેને ક્યારે પણ રાજાને ભય રહેતું નથી.” મહારાજાએ કહ્યું, આ સાંભળી રે, ખુશ થયા, બેલ્યા, “અમારા સારા નશીબે તમે અમને મળી ગયા, હવે અમે મેટા મેટા શ્રીમંતેને ત્યાં ચેરી કરીશું.”
ચોરોના શબ્દથી ચોરેને નાશ કરવા મહારાજાને વિચાર આવ્યું. તે વિચારને અમલ કરે તે પહેલાં તેમની શક્તિને પરિચય મેળવવા વિચાર આવ્યું. ને ચેર સાથે મહારાજા આગળ વધ્યા. ને ભંડાર પાસે આવ્યા.
હે ગંધજ્ઞાન ! અહીંયાં શું શું છે?” ગધજ્ઞાનીને ચોરોએ પૂછ્યું.
અહીંયાં પિત્તળ, તાંબુ વગેરે ઘણું છે. બાજુમાં ચાંદી તે પછીનામાં સોનું અને ચોથા ઓરડામાં રહે છે.”
તે આપણે રત્નની ચોરી કરીશું.” કહેતાં રાજાએ કહ્યું, “તમે હાથથી અડકી તાળાં ખેલી નાંખે”
પિલાએ હાથથી અડકી તાળ બિયાં એટલે ચેરી કરવા તેઓ આગળ વધ્યા. ત્યાં તે શિયાળવાને અવાજ ચાવે. આ અવાજ સાંભળી પશુ-પંખીના અવાજ જાણનારે કહ્યું,
શિયાળવા કહે છે, ધનને માલિક તમારી સાથે છે. તમે કેવી રીતે ચોરી કરશે ?”
આ સાંભળી ચેરે આગળ વધતા અટક્યા. ત્યારે મહારાજાએ કહ્યું, “રાજા તે સાતમે માળ સૂઈ જાય છે,