________________
૩૮૦
“ ખરાખર, પણ ચોરીમાં તમારા ચારના જ ભાગ છે કે કોઈ બીજાના પણ ભાગ છે ? ”
“ અમારા જ ભાગ છે. મહારાજા વિક્રમાદિત્યના રાજમાં અમને ચોકીદારા કે કેાઈ સાથ આપતુ નથી.” તમારી ઇચ્છા હાય તે હુ
“ તમે સાચું કહ્યું. પણ
તમને સાથ આપું??
જરૂર, ચોરીના માલમાંથી ભાગ આપવાથી અમને ખાટ આવવાની નથી, તા તમે પણ અમારી સાથે રાજાના મહેલે ચાલે.”
r
“ઠીક, પણ તમારામાં શુ શક્તિ છે, તે તે કહે ” મહારાજાએ પૂછ્યું.
“હું ગંધથી ઘરમાં શું શું છે તે કહી શકું છું.' એકે કહ્યું.
“મારા હાથ અડકતાં ઘણાં મજબૂત તાળાં, કમાટે ખૂલી જાય છે.” ખીજાએ કહ્યું.
પૂછ્યું.
“હું કોઈનો અવાજ સાંભળું છું. તેને સે વ અરે તેથીય વધારે વર્ષ થઈ જાય તે પણ ઓળખી શકુ જી.” ત્રીજાએ કહ્યું.
66
“હું પશુપક્ષીઓની ભાષા જાણું છું.” ચાથાએ કહ્યું.
''
પણ તમારામાં કઇ શક્તિ છે ?” ચારોએ મહારાજાને