________________
૩૭o
માણસા જોયા ને વિચાર આભ્યા. ‘કદાચ ચાકીદારો મને ન. એળખે તે મારી બેસે તે મારી શી સ્થિતિ થાય ?”
મનથી વિચારતા રાજાએ આવનાર વ્યક્તિએ ચાર છે ને તેમની સાથે મળી પાતે ચોર છે ને તેવુ જ નામ . ધારણ કરવું તેવા નિર્ણય કર્યાં ને આગળ વધ્યા. ત્યાં તે પૂછ્યું, “તમે અત્યારે.
ચોરો ભેગા થયા. એટલે રાજાએ
કયાં જઈ રહ્યા છે. ? ”
“ અમે લેકેએ મેઘ શ્રેષ્ઠીને ત્યાં પરદેશથી આવેલ ઘણું ધન જોયું છે, તેથી તે ધનની ચારી કરવા જઈ એ છીએ. અમે ચાર છીએ. અમારે ધન જોઇએ છે. પણ તમે કાણ છે ? અહી કેમ આવ્યા છે? તે તા કહા ? ” ચોરોએ પેાતાની . વાત કહેતાં મહારાજાને પૂછ્યું.
',
tr
હું પ્રજાપાલ નામના જાણીતા ચોર છું. હું આજે રાજાના ભંડાર જોઇ આળ્યેા છેં. ભાઇએ, તેલ મગને વેચી . પૈસા ભેગા કરનારનું ધન ચોરવાથી જરૂર માત થાય છે. કેમ કે જો કોઈ કાઇને મારે તે તે મરનારને ક્ષણ માટે દુઃખ થાય છે, પણ ધનની ચોરી કરવાી પુત્રપૌત્રની સાથે આખી જિંદગી દુ:ખ થાય છે. પણ રાજાને ત્યાં વિના પરિશ્રમે ધન ભેશુ' થાય છે. તેથી ત્યાં ચોરી કરવાથી નહિ જેવુ દુઃખ
થાય છે.”
“ તમે સાચું કહ્યું.” ચોરાએ કહ્યુ, “ અમે લેકે રાજાને ત્યાં ચોરી કરવા જઇશું.”