________________
૩૭
હશે. પણ તે રાજના કર આપતી નથી. જો તે કર નહિં આપે તેા તે ખેતર લઈ લેવામાં આવશે.”
બીજે દિવસે ફરીથી તે તે ખેતરે ગયા ને રસ પાવા કહ્યું. ખેતરની માલિકણે હાથ વીચે રાખવા કહ્યું. તેણે શેરડીમાંથી રસ કાઢવા માંડયા પણ ગઇ કાલ જેટલા રસ નીકળ્યે નહિં. એટલે રાજાએ પૂછ્યું, “ કાલ જેટલા રસ કેમ ન નીકળ્યા ? ” જવાબમાં ખેતરની માલિકણે કહ્યું, “કાલ સુધી રાજાની દૃષ્ટિ સારી હતી. પણ આજ રાજાની દૃષ્ટિમાં ફેર પડયે હાવા જોઇ એ.”
આ સાંભળી રાજા મહેલે ગયા. ભટ્ટમાંત્રને વાત કહી કહ્યું, “મારા વિચાર લાકડાં વેચનારાઓને મારવાના છે.” “ તા. મહારાજ ! ” ભટ્ટમાત્રે કહ્યું તે પણ ૮ હું આપનાં મૃત્યુની જ ઇચ્છા કરશે. ચાલા હું એની ખાતરી કરાવુ.” કહી વેશ બદલી બંને નીકળ્યા ને લાકડાં વેચનારાઓને મળ્યા. ૮ મહારાજા વિક્રમાદિત્ય મરી ગયા.” ભટ્ટમાર્ગે કહ્યું.
te
સારું થયું.” લાકડાં વેચનાર ખેલ્યા, “ અમારાં લાકડાં વેચાશે ?’’
આ સાંભળી મહારાજા ભટ્ટમાત્ર સાથે આગળ વધ્યા તે કહ્યું. “ હું રખારીની સ્ત્રીનું સન્માન કરવા વિચારું છું.”
“ તા તેઓ પણ તમારુ' ભલું જ ઇચ્છશે.” ભાટ્ટમાત્રે કહ્યું ને આગળ વધ્યા રખારીના નેશમાં આવી એક વૃદ્ધ