________________
૩૭૭
આરીને ભઠ્ઠમત્રે કહ્યું, “મહારાજા વિક્રમાદિત્ય આજ મારી ગયા છે.”
ભાદૃમાત્રના શબ્દો સાંભળતાં રબારીઓ ભેગા થઈ ૨ડવા લાગ્યા. દહીંના વારણે ફેડવા લાગ્યા. વાસણ ફેડતાં એક બારણ રડતી રડતી કહેવા લાગી, “હે કરુણાસાગર વિક્રમાદિત્ય! તમે ક્યાં ચાલ્યા ગયા? આ પૃથ્વીનું પાલન હવે કોણ કરશે?”
એ રડતી રબારણને શાંત કરતા મહારાજા અને ભટ્ટ . માત્ર મહેલ લઈ ગયા ને ખૂબ ધન આપ્યું સાચે જ :
બુરા બુરા સબ કે કહે, બુરા ન દીસે કેય; જે ઘટ ખોજા આપકા, મુઝ સા બુરા ન કેય.
મહારાજા વિક્રમ નગરચર્ચા જેવા એક દિવસે નીકળ્યા તે એક શ્રેષ્ઠીના ઘરમાં ચોરાશી દિવા બળતા હતા. તે જોઈ તે આશ્ચર્ય પામ્યા ને બેલ્યા, “આ શ્રેષ્ટીને ઘરમાં રાશી દિવા કેમ બાળવામાં આવતા હશે? શા માટે ઓછા અથવા વધારે નહિ?”
આ મનના સંદેહને ટાળવા મહારાજાએ એ શ્રેષ્ઠીને બીજે દિવસે સભામાં બેલાવી પિતાને સંદેહ જણાવ્યું, તે શ્રેષ્ટ
એ કહ્યું, “મારા ઘરમાં જેટલી સુવર્ણ મુદ્રાઓ છે તેટલા દિવા બાળવામાં આવે છે.”
શ્રેષ્ઠીના શબ્દો સાંભળી મહારાજાએ કષાધ્યક્ષને