________________
૩૭૪
હતી તેમ મેં આ વાત પણ તે પંડિતજીના જ્ઞાનના પ્રભાવે જ જાણું છે.”
આ સાંભળી રાજા બે, “એ પંડિતજીને કૃપા કરી. અહીં લાવે, હું મારી ભૂલ માટે ક્ષમા માંગુ અને તેમનું રોગ્ય સન્માન કરું.”
પડદા પાછળથી જવાબ આબે, “પંડિતજી અહીંયાં. આપ સમક્ષ હાજર છે. પંડિત શ્રી શારદાનંદજી પડદામાંથી પ્રધાનપુત્રી રૂપે આવ્યા. રાજા તેમને ભેટી પડ્યાત્યાં આનંદ આનંદ થઈ રહ્યો. રાજાએ તેમનું ભારે સન્માન કરી ગૌરવ વધાર્યું.
રાજા વિક્રમે આ વાત સાંભળીને ગરીબ માણસને કેટી સુવર્ણ મુદ્રાઓ આપી ને કહ્યું, “કોઈપણ યાચક મારા દર્શને આવે તે તેને એક હજાર સોના મહોર અને હું જેની સાથે બેલું તેને લાખ સેના મહેરે આપવી. તે પછી મહારાજા વિકમ દાન કરતા ન્યાયથી રાજ કરવા લાગ્યા.