________________
૩૫૦
જિન ધર્મનો પ્રભાવ સાંભળી રાજાએ ત્યાં શુધ્ધ સમ્યકત્વ વ્રત ગ્રહણ કર્યું ને પછી પોતાને મહેલે આવે. શુદ્ધ સમ્યકત્વ ખૂબ ભાવથી પાલન કરતાં કમશઃ સર્વે બંધને નષ્ટ કરી મેક્ષ મેળવ્યો.”
એ ધર્મોપદેશ સાંભળતાં શુકરાજને સંસાર પરથી વૈરાગ્ય ઉપન્ન થયો. તેણે પુત્રને રાજપી ગુરુ મહારાજ પાસે મેટા ઉત્સવ સાથે દીક્ષા ગ્રહણ કરી, તપશ્ચર્યા કરીને કર્મોને ક્ષય કરી મેક્ષ પ્રાપ્ત કર્યો.”