________________
૩૭
ત
તે નરદ્રેષિણી છે. આ બધું સાંભળી મહારાજાએ નાવીને એક લાખ મહેરા આપવા કહ્યું, તે મહારા આપવામાં આવે ત્યાં તે તેણે સાત કરાડ સુવણ મહારા રાજા આગળ મૂકી અને દેવ સ્વરૂપમાં તે પ્રગટ થયો. તે વિક્રમાદિત્ય પર પ્રસન્ન થઈ રૂપ પરિવન થઈ શકે તેવી ગોળી આપી અદશ્ય થઈ ગયા. દેવના માટે સુકોમલાનું વર્ણન સાંભળી મહારાજા તેના તરફ આકર્ષાયા ને તેને મેળવવા વિચારે કરવા લાગ્યા. આ ભટ્ટમાત્રથી અાનુ ન રહ્યું. તેણે રાજાને પૂછ્યું, મહારાજાએ પોતાના હૃદયની વાત તેને કહી. ભટ્ટમાત્રે વિરોધ કર્યો પણ મહારાજાએ તે વિરાધ અમાન્ય કર્યાં. રાજાજીનુ` મન સુકેામલામાં જડાઈ ગયુ છે તે ભટ્ટમાત્રે જોયુ તે શું કરવું તે વિચારવા લાગ્યા. વિચારને અંતે પહેલાં પ્રતિષ્ઠાનપુરમાં રહી આવેલી મદના અને કામકેલીને મેલાવી કા સિધ્ધ કરવાના નિય પર આવ્યો. આ સમયે તે વેશ્યાની બહેન ત્યાં રહેતી હતી. તેથી કાર્ય સરળ રીતે પૂર્ણ થશે તેમ માની તેમને મેલાવી. ખ'ને આવતાં ભટ્ટમાત્રે વાત કહી અને મહારાજા સાથે જવા નકકી કર્યું. પ્રતિષ્ઠાનપુર તરફ જવા તૈયારી કરતાં અગ્નિવંતાલને યાદ કર્યાં. તે આવ્યા. રાજ્યકારભાર બુધ્ધિસાગર મંત્રીને સાંપી ભટ્ટ માત્ર અને વેશ્યાઓને સાથે લઈ વિક્રમે પ્રયાણ કર્યું. પ્રતિષ્ઠાનપુર આવ્યાં. બગીચામાં મુકામ કર્યાં, ઉદ્યાનરક્ષક માજા રીએ રાજકુમારી નરદૂષિણી છે, પુરુષને દેખતાં મારી નાંખે છે, તે કહ્યું. એ સાંભળી વિક્રમ, ભટ્ટમાત્ર અને અગ્નિવેતાલે રૂપ પરિવર્તન કરી રૂપશ્રીને ત્યાં ગયાં. પ્રકરણ અગિયારમું સુકામલાના પૂર્વ ભવ. પૃષ્ઠ ૪૧ થી ૫૫
રાજકુમારી સુકામલા રૂપશ્રીની રાહ જોઇ રહી હતી. ત્યાં રૂપશ્રી આવી. રાજકુમારીએ માડુ થવાનુ કારણ પૂછ્યું. રૂપશ્રીએ પેાતાને ત્યાં અવંતીના મહારાજાતી નર્તકી આવી છે તે કહ્યું, રૂપશ્રીના શબ્દો સાંભળતાં રાજકુમારીને તેમનું સ્વાગત કરવા વિચાર આવ્યો. તે તેણે તે પાંચે નકીઓને મેલાવી. મહારાજાને તે