________________
પ્રકરણ નવમું લગ્ન અને ભર્તુહરિને મેળાપ-પૃષ્ઠ ૩૧ થી ૩૪
રાજા વિક્રમાદિત્યનું બૈરીસિંહ રાજાની રાણી પવાથી જન્મેલી પુત્રી કમલાવતી સાથે લગ્ન થયું. રાત દિવસ આનંદમાં વિતાવતા વિક્રમને ભાઈ ભર્તુહરિ યાદ આવ્યા. તે દુઃખી થવા લાગ્યા. ને સામે તોને ભર્તુહરિને અવંતીમાં પધારવા વિનંતી કરવા મોકલ્યા. એ વિનંતી માન્ય કરી મહર્ષિ ભર્તુહરિ અવંતી આવ્યા. એટલે વિક્રમાદિયે રાજ્ય સ્વીકારવા આજીજી કરી પણ ત્યાગી ભર્તુહરિએ તેને અમાન્ય કરી ત્યારે શહેર ન છોડવા વિનંતી કરી. પછી ભdહરિ આહારાદિ માટે રાજમહેલમાં જતા ને મહારાણીને વૈરાગ્યપૂર્ણ વાત કરી જંગલમાં ચાલ્યા ગયા.
પ્રથમ સ્વર્ગ સમાપ્ત સગે બીજે પૂર્ણ ૩૫ થી ૬૪ પ્રકરણ ૧૦ થી ૧૨ પ્રકરણ દસમું નરક્રેષિનું પૃષ્ઠ ૩પ થી ૪૦
| વિક્રમાદિત્ય રાજસભામાં બેઠા છે. ત્યાં એક નાવી શરીરના માપન અરીસે લઈ આવ્યો. જેમાં મહારાજાએ પિતાનું પ્રતિબિંબ જોઇ આશ્ચર્ય પામ્યા ને નાવીએ એક પ્રશ્ન પૂછી અમાત્યોને જવાબ આપવા કહ્યું. મહારાજાએ અમાત્યને કહ્યું. ત્યારે નવી જ આ પ્રશ્નને જવાબ આપે તેમ અમાત્યોએ કહ્યું. નવી જવાબ આપે એવી બધાની ઈચ્છા હોવાથી મહારાજાએ તેને જવાબ આપવા કહ્યું, ત્યારે તેણે મહારાજાને રૂપને ઘમંડ ખોટો છે. બધાને કર્માનુસાર છું. વનું રૂપ મળે છે કહ્યું. ત્યારે મહારાજાએ જગતમાં બીજા કયાં આશ્ચર્ય છે તે માટે પૂછયું. નાવીએ પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહનની પુત્રી સુકમલાનું આકર્ષક વર્ણન કર્યું. તે રાજકુમારી પિતાના સાત ભવ જાણે છે. અને તેથી તે કોઈ પુરુષને જુએ છે એટલે તેને દ્વેષ કરે છે. મારી નાખે છે. પુરુષ નામ સાંભળતા તે સ્નાન કરે છે