________________
૩૫
પ્રકરણ સાતમુ
વિક્રમનું પરાક્રમ
પૃષ્ઠ ૨૪ થી ૨૭ સવાર થતાં પ્રજાજને રાજાની શું સ્થિતિ થઈ તે જાણવા જ્યાં ત્યાં ભેગા થવા લાગ્યા. તેમને અવધૂતને જીવતા દેખી આનંદ થયા. તે નગરીમાં આનંદ ઉત્સવ ઉજવાયો, ત્યારે અસુર અને રાજા વચ્ચે મિત્રતાની ગાંઠ બધાઇ. રાજાએ અસુરમાં કઇ કઇ શક્તિ છે તે યુક્તિથી જાણી લીધું પછી અસુરને પોતાના આયુષ્ય માટે પૂછ્યું. અસુરે આયુષ્ય કહ્યું. ત્યારે પોતાનાં આયુષ્યમાં એક વ એન્ડ્રુ કરવા કહ્યું એ ઓછું થઈ શકે નહિ તેમ અસુરે જણાવ્યું. બીજે દિવસ રાજાએ અસુર માટે બલિની વસ્તુ તૈયાર ન કરાવી. સમય થતાં અસુર આવ્યો. અલિ ન જોતાં રાજાને મારવાની ધમકી આપી અવધૂતને પોતાનું આયુષ્ય સે વતુ છે તેની ખબર હાવાથી અસુર સાથે લડવા તૈયાર થયા. રાજાનુ પરાક્રમ જોઇ અસુર પ્રસન્ન થયા તે જ્યારે જરૂર હોય ત્યારે યાદ કરતાં પોતે આવશે તેવું કહી પોતાને સ્થાને ગયેા.
પ્રકરણ આઠમુ અવધૂત કણુ ? પૃષ્ટ ૨૮ થી ૩૦ પરાક્રમી અવધૂત ાણુ છે તે જાણવા બધાને જિજ્ઞાસા થઇ ત્યારે ભટ્ટમાત્રે ત્યાં આવી અવધૂત કાણુ છે તે જણાવ્યું. આ જાણતાં રાજમાતા પ્રસન્ન થયાં. વિક્રમાદિત્ય જ્યાં તેમની માતા હતી ત્યાં ગયાં તે ચરણુસ્પર્શ કર્યાં. રાજમાતાએ આશીર્વાદ આપ્યા, તે પછી રાજ વિક્રમ રાજમાતાને નમસ્કાર કરી રાજસિંહાસન પર બેસ. ફરીથી અવન્તીની પ્રજાએ ઉત્સવ ઉજજ્ગ્યા. વિક્રમને રાજયાભિષેક કર્યા. રાળને રાગ્ય અને યાગ્યને યોગ્ય ભેટ આપી. ભટ્ટમાત્રને મહામાત્ય બનાવ્યા.
વિક્રમે પોતાના બાહુબળથી આજુબાજુના રાજેન શ કર્યા. તેવામાં તેમની માતાના સ્વર્ગવાસ થયો. માતાના સ્વર્ગવાસો રાજાપ્રજા દુ:ખી થઇ. મહામાત્ય વગેરેએ શાક કરવે વ્યા છે કહેતાં કેટલાય ઉપદેશ આપ્યા.