SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પાંત્રીસમું ... અમિન વરસા પહેલાંની વાત છે, આપણા ભારતવમાં સ્વણુ પુર નામનું એક નગર હતું. એ નગરમાં ભગવાન જિનેશ્વરાના ગગનચુટંબી મદિશ હતાં. એ નગર પર અરિમન રાજાનુ આધિપત્ય હતું. તેને લક્ષ્મીવતી નામે ગુણના ભંડાર રાણી હતી. તેનાં રાજકાજમાં સાથ આપવા રાજનીતિજ્ઞ મતિસાર નામના મત્રી હતા. એ રાજાને એક રાતના સ્વપ્રમાં ઉત્તમ વિમાન, વન, આલિશાન મકાને, સરોવરથી સુશોભિત સ્વ દેખાયું ને તે જાગ્યા. તેના મનમાં વિચાર જન્મ્યા, ‘ મારું નગર એ સ્વર્ણાં જેવું ન થાય તે હું જન્મ્યા ને ન જન્મ્યા તે સરખું જ છે.' આ વિચારથી રાજાના મુખ પર ઉદાસીનતાની છાયા છવાઈ. તે મંત્રીની દૃષ્ટિએ પડતાં તેણે નમ્રતાથી પૂછ્યું, * રાજન, ક'ઈ ચિંતાએ તમને ઘેર્યા છે? કહી શકાય તેવુ' હાય તા મને કહેા.’ ‘શું હું? ખાલતો રાજા ચૂપ થઈ ગયા. તેથી
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy