________________
૩૪૬
નગરમાં આવવા માંગતા નથી. શુકરાજને રાજ સોંપી હું દીક્ષા ગ્રહણ કરીશ.' ત્યારે મંત્રીએ કહ્યું, ‘ મહારાજ, જિતેન્દ્રિય ન હાય તેને બધા જ દોષ લાગે છે. માટે આપ રાજમહેલમાં પધારી મહેલને ચરણરજથી પાવન કરશ.” મંત્રીના શબ્દો સાંભળી રાજા નગરમાં ગયા. શુકરાજને રાજ આપ્યુ, સક્ષેત્રામાં દ્રવ્યના વ્યય કર્યાં, અઠ્ઠાઇ મહાત્સવ કને વિષયવાસના ત્યાગી.
ખીજા દિવસે સવારે દીક્ષા લેવા મૃગધ્વજે નિય કર્યાં. આ પ્રકારની ભાવના હૃદયે કરતા રાજાને રાતમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે સ્વગ થી દેવાએ આવી કહ્યું, હે રાજનૂ! હવે તમે મુનિવેશ ધારણ કરો એટલે અમે તમારી વંદના કરીએ, ' દેવાની પ્રાથનાથી મૃગજે મુનિવેશ ધારણ કર્યા. દેવાએ-મનુષ્યોએ મહેાત્સવ કર્યા પછી તેમણે ધર્મોપદેશ કર્યાં તે પછી હુ'સરાજ, ચ'ત્રાંક અને કમલમાલાએ રાષિ પાસેથી વ્રત ગ્રહણ કર્યું, ને જગતના પ્રાણીઓને ઉધ્ધાર કરવા રાજર્ષિ એ પ્રયાણ કરવા વિચાર કર્યાં. ત્યારે ચંદ્રશેખર પાછળ ભાન ભૂલેલી ચંદ્રવતીએ રાજની અધિષ્ઠાત્રી દેવીનુ આરાધન કર્યું. દેવી પ્રસન્ન થઇ પ્રગટ થયાં ને કહ્યું, · તારી ઇચ્છામાં આવે તે વરદાન માંગ. ત્યારે ‘ શકરાજનુ રાજ ચંદ્રશેખરને મળે એવુ ચંદ્રવીએ માગ્યું એટલે દેવીએ કહ્યું, ‘ શકરાજ જ્યારે નગર બહાર જશે ત્યારે ચંદ્રશેખરને ખેલાવજે. હું તેનુ રૂપ શુકરાજ જેવું કરી દઈશ.' કહી દેવી અદૃશ્ય થઈ ગઈ ને રાણી શુકરાજ મહાર જાય
6
"