________________
૩૩.
રાજકન્યાને પિયરમાં રાખી વાયુવેગ સાથે શુકરાજ ગગનવલ્લભપુર ગયે. વાયુવેગે પિતાના પિતા સમક્ષ શુકરાજની વાત કહી. વાયુવેગના પિતાએ તે સાંભળી પિતાની વાયુવેગા નામની પુત્રી તેની સાથે પરણાવી. વાયુવેગાને પણ પિયરમાં રાખી બંને જણ શ્રી જિનેશ્વર દેવને વંદન કરવા ચાલ્યા. રસ્તામાં શુકરાજને પિતાને કેઈ બેલાવે છે તેમ લાગતાં તે અવાજની દિશામાં આગળ વધે ને બોલાવનાર પાસે જઈ તેને પરિચય પૂછયે. “હું ચકેશ્વરી દેવી છું. દેવીએ જવાબ આપ્યા. ‘ધમએનું રક્ષણ કરું છું. હું શ્રી પુંડરિકગિરિની રક્ષા કરવા જઈ રહી હતી. તેવામાં એક સ્ત્રીને રસ્તામાં રડતી જોઈ. હું તેની પાસે ગઈ અને રડવાનું કારણ પૂછવા લાગી. તે સ્ત્રીએ કહ્યું. “મારે પુત્ર શુકરાજ ગાંગલી ઋષિના આશ્રમે ગયો છે, ઘણા વખતથી તેને કાંઈ સમાચાર નહિ હેવાથી હું રડી રહી છું.” તેનું રડવાનું કારણ જાણી મેં તેને આશ્વાસન આપ્યું. પછી તું અહીં છે તેવું મેં અવધિજ્ઞાનથી જાણ્યું, એટલે હું અહીં આવે. શુકરાજ, તું તારી માને મળ.” આ સાંભળી શુકરાજે પિતાની માતાને કુશળવર્તમાન કહેવા દેવીને પ્રાર્થના કરી, ને પિતાના મિત્ર સાથે આગળ વચ્ચે. દેવીએ શુકરાજના કુશળવર્તમાન તેની માતાને પહેચાડયા અને કહ્યું, “અષ્ટાપદતીર્થની યાત્રા કરી તારે પુત્ર તરતમાં જ ઘેર આવશે.”
શ્રી જિનેશ્વર દેને વંદન કરી શુકરાજ પિતાની બંને સ્ત્રીઓ સાથે પિતાના નગરમાં આવ્યો. તેને નગરપ્રવેશ
૨૨