________________
૩૩
પડી. પછી એક રાજીન્યા પડી. છેલ્લ ુ પડયા. આમ થવાનું કારણુ હું સમજી શક્તા નથી
"
વાયુવેગ, શુકરાજે કહ્યું, “આ તીર્થના પ્રભાવથી આમ ખન્યુ. હાવુ જોઈએ.’કહી વાયુવેગ સાથે તે આશ્રમમાં આવ્યા, શ્રી જિનેશ્વર દેવને બને જણાએ પ્રણામ કર્યાં. તેવામાં વાયુવેગની દૃષ્ટિએ પદ્માવર્તી પડી, તે સાથે જ તે ખોલ્યો, મેં દુષ્ટ મુધ્ધિથી આ રાજકન્યાનું હરણ કર્યું હતું.
પદ્માવતી, તેની ધાવમા અને વાયુવેગને શુકરાજ, પેાતાના આશ્રમમાં લઇ આવ્યે તેમના સાશ સત્કાર કર્યાં પછી વાયુવેગને પૂછ્યું, ‘તમને આકાશગામી વિદ્યા યાદ છે કે નહિં ?? જવાબમાં તેણે કહ્યું, યાદ તો છે, પણ તે અત્યારે નિરક જેવો જ છે.’
શુકરાજે વાયુવેગને તે વિદ્યા પેાતાને ભણાવવા કહ્યું, વાયુવેગે તે વિદ્યા તેને ભણુવી પછી શુકરાજ જિનેશ્વર સમક્ષ જઈ વિદ્યાનેા ન્તપ કરવા લાગ્યા. વિદ્યા સિધ્ધ થતાં તે વિદ્યા તેણે તે વાયુવેગને પુનઃ શીખવી.
દિવસે જતાં ગાંગલી ઋષિ આવ્યા. તેમણે આ વિદ્યા સંબંધની વાત જાણી ને તેથી તેમને આનંદ થયા. પછી પેલી એ સ્ત્રીઓ અને વાયુવેગ સાથે શુકરાજ વિમાનમાં એસી ચ’પાપુરી ગયા. અરિમન રાજાને મળ્યા. તેમની આગળ શુકરાજની પ્રશંસા કરવામાં આવી; જેથી રાજા અરિમને પેાતાની પુત્રી તેની સાથે પરણાવી.