________________
તમને કહ્યું, ને હવે તે થોડીવારમાં તમારી માતાને પણ લઈfજશે.” મુનીશ્વના મોઢામાંથી આ શબ્દ નીકળ્યા તે સાથે જ વાનર ત્યાં આવ્યું ને સ્વર્ણરેખા-મગ્રીને ઉપાડી ચાલે ગયે. પછી શ્રીદર મુનીવરને નમી પેલી કન્યા સાથે તે પિતાને મુકામે આવ્યું. તે વખતે રૂપમતી સ્વર્ણરેખા વિષે દાસીને પૂછપરછ કરી રહી હતી. તેને જવાબ મળે, “શ્રીદત્ત સ્વર્ણરેખાને લઈને ગયે છે.” એટલે રૂપમતી શ્રીદત્તને ત્યાં આવી સ્વર્ણખા માટે પૂછવા લાગી, ત્યારે શ્રીદરને કહ્યું, “મને તે સંબંધમાં કોઈ જ ખબર નથી.”
આ જવાબ સાંભળી રૂપમતીએ રાજાને ફરિયાદ કરી. રાજાએ શ્રીદત્તને બેલાવી પૂછ્યું, “પણ રાજા પિતાની કહેલી વાત સાચી માનશે નહિ, તેવું વિચારી તે મૂંગે રહ્યો. એટલે રાજાએ તેને કારાગૃહમાં પૂર્યો, પછી તેનાં ઘરની ઝડતી લેતાં પિલી કન્યા હાથમાં આવી, રાજાએ તેને પિતાના અંતઃપુરમાં રાખી.
કારાગારમાં પૂરાયેલા શ્રદરો કેટલું મને મંથન કરી રાજા આગળ બધી વાત કહેવા નક્કી કર્યું. ને તે કહી પણ ખરી, પણ અર્થ કાંઈ સર્યો નહિ. ને તેને શૂળીએ ચઢાવવા આજ્ઞા થઈ બિચારે શ્રીદા !
રાજાએ શ્રીદત્તને શૂળીએ ચઢાવવા આજ્ઞા કરી તે જ વખતે ઉદ્યાનપાલકે આવી જણાવ્યું. જ્ઞાની ગુરુ શ્રી મુનિચંદ્રના ઉદ્યાનમાં આગમનના સમાચાર આપ્યા.રાજા સપરિવાર ઉદ્યાનમાં