________________
૩૨૭
રેખા રાખ્યું હતું. એ જ સ્વર્ણરેખા દિવસે જતાં રાજાની ચામરહારિણી થઈ.’
આ સાંભળી શ્રીદો ફરીથી પૂછ્યું, · વાનર આ બધુ શી રીતે જાણી શકયા ? ’ ત્યારે મુનીશ્ર્વર ક્રહેવા લાગ્યા, : તમારા પિતા તમારી માતાનું ધ્યાન ધરતા મરણ પામ્યા, તેથી તે વ્યતર જાતિમાં પ્રેત થયા. તેમણે અવિધ જ્ઞાનથી તમને બધાંને જોયાં. એમણે વાનરનુ રૂપ લઈ ત્યાં આવી
સ્વ રેખા વાનર સામશ્રીને ઉપાડી ચાલ્યા ગયા.