________________
२६
ભીલે તમારી માતા સાથે આગળ વધી એક વનમાં આવ્યાં. ત્યાં જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે તમારી માતા ત્યાંથી
E
હજ
છે.
છે.
;
1
ના હક
દલસુ
તમારી માતા નીકળી પડી. નીકળી પડી ને રસ્તે જતાં અજાણ્યા વૃક્ષનું ફળ ખાતાં તે યુવાવસ્થાને પામી. સૌદયની સામ્રાજ્ઞી થઈ. તે જ્યારે વનમાં આમથી તેમ ભટકતી હતી, ત્યારે તે ધન સાર્થવાહ નામના વેપારીની દષ્ટિએ પડી. તે તેને સમજાવી પિતાની સાથે લઈ સુવર્ણ ફૂલ નગરમાં આવ્યા. ત્યાં આવી પિતાની સાથેની વસ્તુઓ વેચી નવી ખરીદી. પણ બીજે જ દિવસે તે વસ્તુઓ સસ્તી મળતી હોવાથી તે લેવા વિચાર્યું. પણ તેની પાસે પૈસા નહિ હોવાથી તમારી માતાને વેચવા બજારમાં લાવ્યો. રૂપમતી નામની વેશ્યાએ તમારી માતાને વેચાતી લીધી. ત્યારે તમારી માતા પિતાનું નામ રૂપને અનુસરી સ્વર્ણ