________________
૩૫
મુનીશ્વર પડયા. તે તેમની પાસે ગયા ને બે હાથ જોડી પૂછવા લાગ્યે, હે મુનીશ્વર, વાનરે જે કાંઈ કહ્યું, તે શુ સાચું છે ? ’
,
અવધી જ્ઞાનવાળા મુનીશ્વરે શ્રીદત્તના શબ્દો સાંભળી કહ્યુ, ‘હા સાચુ’ છે.’
• કેવી રીતે ?' શ્રીદરો પૂછ્યું. તેના જવાબમાં મુનીશ્વર કહેવા લાગ્યા, ૮ એ કન્યા તમારી છે. તે જ્યારે દસ દિવસની હતી ત્યારે તમે તમારા મિત્ર સાથે ધન કમાવા નીકળ્યા હતા. તે પછી રાજ પર દુશ્મને ચઢી આવતા તમારી પત્ની એ બાળકીને લઈ પોતાને પિયર-સિદ્ધપુરમાં રહેતા તેના ભાઈએ પાસે ગઈ. ત્યાં એક રાતના તમારી કન્યાને સાપ ડસ્યા. તે સાપનું ઝેર ઉતારવા ઘણા પ્રયત્ના કર્યાં, પણ પરિણામ શુભ આવ્યું નહિ. ત્યારે તમારી પત્નીએ તેને પેટીમાં મૂકીને તે પેટી સાગરમાં તરતી મૂકી. જે તમારા હાથમાં આવી. હવે તમારી માતા વિષે કહું છું તે સાંભળે, તમારા પિતા કેટલુંક ધન લઈ તમારી માતાને છેડાવવા કોઇ રાજાના સાથ મેળવવા ગયા. તેમને સાથ મન્યે. રાજા લીલા સાથે સૂરકન્ત પર તૂટી પડયા. નગરકેટના દરવાજા બંધ કરી સંતાયે.. એ કેટલ ક ભીલે સાથે દરવાજા તેડી નગરપ્રવેશ કર્યાં. ત્યાં નસીબજોગે એક બાણ તમારા પિતાને વાગ્યું તે તમારી માતાને યાદ કરતાં તમારા પિતા મૃત્યુવશ થયા. ભોલેાના હાથમાં તમારી માતા આવી. સૂરકાન્ત નાસી ગયા. તે
સૂરકાન્ત હાયે. ત્યારે તમારા પિતા