________________
પ્રકરણ તેંત્રીસમું ..
.. ..
.શ્રી દત્ત કેવળી.
ભવ્ય ભારતમાં મંદિર નામનું નગર હતું. એ નગર અમરાવતીની સરસાઈ કરી શકે તેવું હતું. એ નગર પર સૂરકાન્ત રાજાનું આધિપત્ય હતું. એ રાજા ન્યાયી હતા. એના રાજ્યમાં સમ નામને શ્રેષ્ઠી હતે. તે રાજાને ને પ્રજાને લાડકે હતે. આ સેમને સમશ્રી નામની પત્ની હતી અને શ્રીદત્ત નામને પુત્ર હતે. ને શ્રીમતી નામની પુત્રવધૂ હતી.
આ સેમ શ્રેષ્ઠી એક દહાડે પિતાની પત્ની સામગ્રી સાથે ઉદ્યાનમાં ગયે, ત્યાં એકાએક સૂરકાન્ત રાજા આવી ચઢ. તેની દૃષ્ટિએ સમશ્રી પડી ને તે સારાસારનું ભાન ભૂલ્ય. બળાત્કારે તેને તે ત્યાંથી લઈ ગયે. સોમ શેઠ બૂમ પાડતે-હાથ ઘસતે રહ્યો.
આ સેમ રાજમંત્રીઓને પોતાની પત્ની પાછી મેળવવા મળે. તેમની આગળ રડે, કરગર્યો. મંત્રીઓએ તેને આશ્વાસન આપ્યું. ને તે પછી મંત્રીઓ રાજા પાસે ગયા, ને તે મંત્રીઓમાંથી એકે રાજાને સમજાવતાં પરસ્ત્રી વિનાશનું મૂળ છે.” વગેરે ઘણું ઘણું કહ્યું, ત્યારે સૂરકાને કહ્યું,