________________
૩૧૯
તે શ્રી ધર્મ ઘાષસૂરીશ્વરજી કેવલી ભગવાન પાસે ગયા. સૂરીશ્વરજીએ મધુરી વાણીથી તેમને ઉપદેશ કર્યાં તે સાંભળ્યા પછી દેવે પૂછ્યું, ‘હું સુલભખેાધી છું કે દુભાધી છુ? આ જવાબમાં સૂરીશ્વરે કહ્યુ', ‘સુલભખાધી છે.’ આ સાંભળી ધ્રુવે પૂછ્યું, કેવી રીતે તે કૃપા કરીને કહેશે ?” કેવલી ભગવાને કહ્યું, ‘તમારી દેવીઓમાંથી હસીને જીવ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મૃધ્વજ રાજા થયે છે અને સારસીને જીવ વિમલાચલ પાસે ગાંગલિ ઋષિના આશ્રમમાં કમલમાલાના નામથી ઓળખાય છે. અને તમે તેના પુત્ર થશે.’
આ વાત સાંભળી બધા આશ્ચય પામ્યાં, ત્યારે શ્રીદત્ત કેવલી ભગવાન કહેવા લાગ્યા, “આ જ શુકે કમલમાલા સાથે તમારા મેળાપ કરાવ્યેા હતા. તે પછી તે સ્વમાં જઈ અત્યારે તમારે ત્યાં પુત્રરૂપે જન્મ્યા છે. તેણે જ્યારે તેનું પૂ વૃત્તાંત જાણ્યું, ત્યારે તે મૂર્ણિત થઈ ગયા. ગત જન્મમાં તમે તેની સ્ત્રીએ હતો અને આ જન્મમાં તમે તેનાં માતપિતા છે. તે તમને માતપિતા કેવી રીતે કહેવા તે વિચારથી ખેલતા નથી, તેને કોઈ રોગ થયે ન હતા.” ખેલતા ભગવાને શકરાજને કહ્યું, “શુકરાજ, આ સંસાર તે
નાટક છે. તેથી રાગદ્વેષ હાવા ન જોઈ એ. આ તા માયાજાળ
,,
છે. ” કહેતાં કેવલી ભગવાને કહ્યું, “દુનિયાની માયાજાળથી મને પણ વૈરાગ આવ્યેા હતા.”
卐