________________
८
1
છે
?
આ
*;
)!
;
;
":
ft;"
//
// SU:: %
8, 1 -
મંદિર પર બેલતા પટને સાંભળી તેનામાં જીવ ભરાય. આવી પૂર્વવૃત્તાંત કહ્યો ને તિર્યંચ ગતિમાંથી છુટવાનો માર્ગ બતાવ્યું. પોપટે અનશન પાળી ધર્મ ભાવનાપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગમાં ગયે. તે બને દેવીને સ્વામી થયે. ત્યાં દેવીઓ સાથે આનંદ કરતાં પૃથ્વી પર બે ત્રણવાર મનુષ્ય જન્મ લીધો. તે જ દેવીઓ જિતારીદેવની પત્નીઓ થઈ, બેવાર મનુષ્યાવતાર અને ત્રણવાર દેવભવ અનુક્રમે આ જીએ પ્રાપ્ત કર્યો. આ દેવીઓ જ્યારે પૃથ્વી પર અવતરી ત્યારે જિતારીદેવ મેહથી શેક કરવા લાગ્યા. એક દિવસ