________________
૨૯૦ સેનાને ધીરે લાલ આંખ કરી-કોધ કરી નાશ કરવા માંડી. પોતાની સેનાને નાશ થતે જોઈ શિવ જાતે જ લાલ આંખ કરી લડવા તૈયાર થયે.
થોડી જ વારમાં શિવે દુશ્મન સૈન્યને પરાભવ કર્યો. પક્ષીની જેમ ધીર રાજાને હરાવ્યું, બંધન કર્યો.
ધીરના જેટલા સૈનિકે હતા તે સૂર્યોદય થતાં અંધકાર નાસે તેમ તરફ નાસવા લાગ્યા.
“ચંદ્રબળ, ગ્રહબળ, તારાબળ, પૃથ્વીબળ, ત્યાં સુધી જ રહે છે, મનોરથ પણ ત્યાં સુધી જ સિદ્ધ થાય છે, મનુષ્ય ત્યાં સુધી જ સજજન રહે છે, મુદ્રાસમૂહુ, મંત્રતંત્રને મહિમા અથવા પુરુષાર્થ ત્યાં સુધી જ કામ કરે છે, જ્યાં સુધી પ્રાણએને પુણ્યદય હોય છે. પુણ્યને ક્ષય થતાં બધું જ નાશ પામે છે. ફળ વગરનાં વૃક્ષેને પક્ષીઓ ત્યાગ કરે છે, સૂકાયેલા સરેવરને સારસ ત્યાગ કરે છે, ભમરે સુકાયેલા ફૂલેને ત્યાગ કરે છે, વન સળગી જતા મૃગ વનને છોડી દે છે, વેશ્યા ધનહીન પુરુષને છોડે છે, ખરેખર બધા જ સ્વાર્થને સંબંધ રાખે છે. સંસારમાં કઈ કઈનું નથી. આમ વિચારી રાજા ધીરે શિવને કહ્યું, “હે રાજન ! આ નગર તમે લઈ લે. હું તમારે દાસ છું. તમે મારી પુત્રી સુંદરીને સ્વીકાર કરે. અને મને રાજી થઈ બંધન મુક્ત કરે.”
ધીરની વિનંતી રાજા શિવે માન્ય કરી તેને છોડી મૂળે. ઉત્તમ વ્યક્તિઓનો ક્રોધ પ્રણામ નમસ્કાર સુધી જ