________________
૨૮૯
છે. દુર્બલ, અનાથ, બાલ, વૃષ્ય, તપસ્વી, અન્યાયધી પીડાયેલે આ બધાને રાજા જ એક આધાર છે.
એક દિવસ સભામાં રાજા શિવ બેઠો હતો, ત્યારે કઈ એક માણસ પ્રણામ કરી બે, “હે રાજન્ ! ધીર નામને શત્રુ અત્યારે હીરપુર નામના નગરને નાશ કરવા ગયો છે.”
આ સાંભળી રાજા શત્રુનો સામનો કરવા તૈયાર થયે તે શત્રુને જીતવા હાથી, ઘેડા, રથ, પાયદળ વગેરે લઈ યુદ્ધ કરવા ચાલે.
જ
-
ઘોડાની ખરીઓના અવાજથી ઊડતી છૂળથી આકાશને આચ્છાદિત કરતે, નદીના પાણીનું શોષણ કરતો શત્રના નગર પાસે આવ્યું.
ધીર રાજાને દૂતે આપેલા સમાચારથી “રાજા શિવ યુદ્ધ કરવા આવ્યા છે ની ખબર પડી. એટલે તે લડવા તૈયાર થયે.
બંને સૈન્ય સામસામે આવી ગયાં. ભયંકર યુધ્ધ થવા લાગ્યું. યુદ્ધ કરવા પિતાની સામે આવેલી શિવની
૧૯