________________
પ્રકરણ એકત્રીસમું
...
... ... જાતિશાસ્ત્રી
“શ્રી વર્ધનપુરમાં ન્યાયપરાયણ શુર નામના રાજાની પદ્મા નામની પત્નીથી શિવ નામને પુત્ર છે. તે સર્વ ગુણ સંપન્ન હતે.
શિવને રાજાએ પંડિતને ત્યાં મોકલી અભ્યાસ કરાવ્યું. શિવે થોડા જ સમયમાં બધી કળાઓ જાણે લીધી.
જીવલેકમાં જન્મીને મનુષ્ય બે વાત જરૂર શીખવી જોઈએ. એક કોઈ પણ રીતે ન્યાયનીતિથી સુખથી પિતાને નિર્વાહ કરે. બીજીઃ જીવનમાં શુભ ધર્મ કર્મ કરે જેથી મરતાં મુકિત થાય.
વયે વધતાં શુરે શ્રીપુરના રાજા ધીરની પુત્રી શ્રીમતી સાથે ધામધૂમથી પિતાના પુત્રના લગ્ન કર્યા. અને પછી પોતાના પુત્ર શિવને પોતાનું રાજ્ય આપી રાજા શૂર પોતાની પત્ની સાથે ધર્મારાધન કરી અને સ્વર્ગમાં ગયે.
રાજા શિવ પિતાના પિતાનું પ્રેતકાર્ય કરી, શેકને ત્યાગ કરી ન્યાયપૂર્વક પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. કહેવાય