________________
૨૮૭.
કર્મોને નાશ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તે તેજ:પુંજ રાજર્ષિ મેક્ષ પામ્યા.
દિક ઉદ
તેજ:પુંજ રાજર્ષિ મોક્ષ પામ્યા. તેજ:પુંજની જેમ જે કઈ પ્રાણી પિતાનાં હૃદયમાં કાયમને માટે વિશુદ્ધ ભાવના રાખે છે તે રાજા શિવની જેમ તાત્કાલિક મુકિત પ્રાપ્ત કરે છે.”