________________
૨૯૧
રહે છે. પરંતુ નીચ વ્યકિતઓને ક્રોધ પ્રણામ કરવા છતાં શાંત થતું નથી.
રાજા શિવે રાજા ધીરની પુત્રી સુંદરી સાથે ધામધૂમથી લગ્ન કર્યા. ને શિવે ધીરને તેનું રાજ સેંપી પિતાની પત્ની સુંદરી સાથે સુખથી રહેવા લાગ્યું. દિવસે જતાં તે ત્યાંથી પોતાના નગર ભણી ગયે.
શિવે સર્વગુણસંપન્ન સુંદરીને પટરાણીપદ આપ્યું અને સર્વજ્ઞ પ્રભુશ્રીએ કહેલા ધર્મનું પાલન કરવા લાગે.
સત્યથી ધર્મ ઉત્પન્ન થાય છે, અને દયા, દાનથી તેમાં વૃદ્ધિ-વધારે થાય છે. કેધ અને લેભથી ધર્મ નાશ પામે છે.
સમય જતાં રાજા શિવ કુછંદે ચડી ગયે, ધર્મકર્મ કરવાં બંધ કર્યા. દુબુદ્ધિને કારણે હંમેશાં સાત વ્યસનોનું સેવન કરતે. ત્યારે શુભ મુહૂર્તમાં રાણી શ્રીમતીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યું તેનું નામ “વીરકુમાર” રાખ્યું.
પાંચ ધાવોથી લાલનપાલન કરાતે તે પુત્ર શુક્લ પક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે વયે વધવા લાગ્યો.
- કેટલાક દિવસો પછી ધર્મ ધ્યાનમાં રહેવાવાળી શ્રીમતી અકસ્માત મરણ પામી, સ્વર્ગમાં અત્યંત પ્રકાશવાળી–તેજવાળી દેવી થઈ પછી પોતાના ગત જમને યાદ કરી તે દેવા શ્રીમતી પોતાના પતિ શિવને ધર્માનો બોધ આપવા મનુષ્ય લેકમાં આવી.
અકરમી
થઈ. પછી
તે મને