________________
આરોગ્ય, ભાગ્યવૃદ્ધિ, પ્રભુત્વ, શક્તિ-બળ, લેકમાં પ્રતિષ્ઠા, ચિત્તમાં તત્વ, ઘરમાં સંપત્તિ આ બધી વસ્તુઓ પુણ્યના પ્રભાવથી જ મળે છે.
=
છે,
ge - 8:
S
ધર્મ ગુરુ ઉપદેશ દઈ રહ્યા છે. એક દિવસે ધર્મ શેષ નામના ગુરુ મહારાજને નગર બહારના ઉદ્યાનમાં આવેલા જાણી રાજા તેજપુંજ આનંદમાં આવી ગયું અને ધર્મોપદેશ સાંભળવાની ઈચ્છાથી તેમની પાસે ગયે. ત્યાં જઈ વિધિથી ત્રણ પ્રદિક્ષણાઓ કરી તેમની પાસે બેઠે.
“આ સંસારમાં સમૃદ્ધ રાજ્ય મળી શકે છે. સારાં સારાં નગરે પણ મળી શકે છે. પરંતુ મહાપુરુષે કહે વિશુધ્ધ ધર્મ પુણ્યહીન માનવને મળતું નથી.