________________
૩
કેટી જન્મમાં પણ દુર્લભ મનુષ્ય જન્માદિ બધી સામગ્રી મેળવીને સંસારરૂપી સમુદ્રમાં નૌકારૂપી ધને માટે હમેશાં પ્રયત્નશીલ રહેવુ જોઈ એ.
ગુરુમહારાજે આ પ્રમાણે ઉપદેશ આપ્યા. સંસારની અસારતા સમજાવી.
'
‘હે ગુરુજી !' ધર્મપદેશ સાંભળ્યા પછી તેજ:પુ જે ગુરુ ભગવતને પૂછ્યું, · મેં ગયા ભવમાં કયા પ્રકારનુ પુણ્ય કર્યું હતુ, જેને લઇને મને આ જન્મમાં રાજ મળ્યું ?” ‘ હે મહાભાગ !’ ગુરુમહારાજે કહ્યુ', ‘તમે ગયા ભવમાં જે પુણ્ય કર્યુ છે તે કહું છું. શ્રીપુરમાં કમલ નામના એક ઘણા ગરીબ વાણી હતા. તેની કમલા નામની સ્ત્રી હતી, તે વણિકને ત્યાં ત્રણ પુત્રીઓના જન્મ થયા.
•
The
કમલ વાણીએ પુત્રીનાં લગ્નની ચિંતા કરે છે.