________________
હું શાસના બળથી તે વિમાનની યથાર્થ સ્થિતિ જાણું છું.' સૂરિજીએ જવાબ આપે.
“આપ એ નલિની ગુલ્મના સુખનું વર્ણન કરે.” ભદ્રાપુત્રે કહ્યું, “હું તેના ઉત્કૃષ્ટ સુખ વિના મારું જીવન વૃથા માનું છું. તે વિમાન હું કેવી રીતે મેળવી શકું તે આપ મને કહે.”
નલિની ગુલ્મ વિમાનની પ્રાપ્તિ દીક્ષા લીધા સિવાય થઈ શકે નહિ” સૂરિજીએ કહ્યું.
તે ગુરુદેવ!” ભાપુત્રે કહ્યું, “આપ મને અત્યારે જ દીક્ષા આપો.'
હું તમને અત્યારે દીક્ષા આપી શકતું નથી.” સૂરિજીએ કહ્યું, “તમે તમારા માતાપિતાને પૂછી પછીથી દિક્ષા લે.”
ભદ્રા પુત્રે આ પ્રમાણે સૂરિજી સાથે વાત કર્યા પછી બહાર બાગમાં જઈ પિતાની જાતે જ દીક્ષા લીધી. અને યેગીની જેમ શરીરને ત્યાગ કરવા માટે નલિની ગુલ્મ વિમાનનું અયાન કરતે તે ત્યાં જ બેસી ગયે.
તે જ્યારે આ પ્રમાણે ધ્યાનમાં લીન થઈ ગયે હતું, તે વખતે તેની પૂર્વજન્મની સ્ત્રી જે આ જન્મમાં શિયાળની જાતિમાં ઉત્પન્ન થઈ હતી તે વાગે ત્યાં આવી. ને તે ફોધે થઈને-એ મુનિ વેશધારી અવંતીસુકુમારને જુદી જુદી