________________
ભિક્ષુર્દિદક્ષરાયાતતિષ્ઠતિ દ્વારિ વારિત! હસ્તન્યસ્તત્કઃ કિ વાગચ્છતુ ગચ્છતા
આ તેમજ બીજા ચાર શ્લેકે દ્વારા રાજસભામાં તમારી સાથે મારી મુલાકાત થઈ હતી. અને આ જે દેવ અત્યારે પ્રત્યક્ષ થયા છે, તે દેવે વડે પૂજાયેલા શ્રી પાર્શ્વનાથ છે.”
સૂરિના આ શબ્દોથી રાજા આશ્ચર્ય પામ્યા ને પૂછવા લાગ્યા, “આ મહાદેવના મંદિરમાં સર્વજ્ઞ પાર્શ્વનાથ કેવી રીતે પ્રગટ થયા?”
“હે રાજન્ !” મહારાજાને સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કહેવા લાગ્યા, “આ મંદિરને અત્યાર પહેલાંને ઇતિહાસ તમે ધ્યાનપૂર્વક સાંભળે. પહેલાં આ અવંતીમાં એક ઘણો શ્રીમંત તથા યશસ્વી ભદ્ર નામને શેડ રહેતું હતું. તેને શીલ વગેરે ગુણવાળી ભદ્રા નામની પત્ની હતી, તેને અવંતીસુકુમાર નામને પુત્ર હતું, આ પુત્ર સ્વરૂપમાં દેવ કરતાં પણ વધુ સ્વરૂપવાન હતે.
અવંતીકુમારે આર્યસુહસ્તિસૂરીશ્વરજી દ્વારા નલિની ગુલ્મ વિમાનનું વર્ણન સાંભળ્યું. આ સાંભળ્યા પછી તે વિચારવશ થયે. વિચાર કરતાં કરતાં તેને પિતાને પૂર્વજન્મ યાદ આવ્યું.
' , - પિતાને પૂર્વજન્મ જાણી તે સૂરીશ્વરજી પાસે ગયે. અને પૂછ્યું, “શું તમે નલિની ગુલ્મ વિમાનમાંથી અહીં આવ્યા છે?”