________________
“સારું,” કહી માળણ ત્યાંથી જ્યાં કનકશ્રીને રાખી હતી, ત્યાં ગઈ અને કનકશ્રીને ફૂલ આપ્યાં.
કનકશ્રી એ ફૂલની પાંખડીઓ પર લૈક લખેલા જોઈ આશ્ચર્ય પામી, વાંચવા લાગી, તેમાં લખ્યું હતું, “જે વૈદ્ય ઔષધિથી કનકશ્રીને દેખતી કરી, જેણે અનાયાસે શત્રુઓને વશ કરી લીધા, તેણે પહેલાં રાજાને પિતાને પરિચય ન આપે, પણ તે નગરથી નીકળતી વખતે પોતાની પત્ની દ્વારા પિતાને પરિચય તેણે રાજાને આપે વળી જેણે દિવ્ય સુવર્ણ, મણિ, ચાંદી વગેરેથી વહાણે ભરી સમુદ્રમાર્ગે આગળ વધવા માંડ્યું, તે સમુદ્રમાં પડી ગયે. તે તમારો પતિ ભાગ્યને સમુદ્રમાંથી નીકળે. તે અત્યારે આ નગરમાં ધર નામના માળીને ત્યાં સુખપૂર્વક દિવસે ગુજારે છે, તે તમે ઢેલને અટકી વસ્ત્રમાં પિતાની જાતને છુપાવી રાજાને આ સમાચાર આપો”
આ વાંચી કનકશ્રીએ પિતાના પતિના સમાચાર જાણ્યા પછી તે સમાચાર લાવનાર માળનું તેણે સન્માન અને તેણે ઢેલને સ્પર્શ કર્યો.
આ સમાચાર સેવકે મહારાજાને આપ્યા, તે સાંભળી મહારાજા વિક્રમાદિત્ય વીર શેઠને ત્યાં આવ્યા અને વસમાં પિતાની જાતને છુપાવેલ કનકશ્રીને પૂછયું, “બેટા! મારે પુત્ર અત્યારે ક્યાં છે તે કહો.”
રાજાના પ્રશ્નના જવાબમાં કનકશ્રી પિતાના પતિના