________________
૫૫
આભ્યા છે. તે પોતાની સાથે સુવર્ણ, રત્ન વગેરે ઘણું દ્રવ્ય અને વસ્તુઓ લાવ્યે છે. સાથે સાથે એક દિવ્ય શરીરવાળી કન્યા પણ લાવ્યા છે. તેણે તે કન્યાને પેાતાની પત્ની બનાવવાની ચ્છાથી પેાતાના ઘરની પાસેના ઘરમાં રાખી છે.”
“ તમે જ્યાં તે કન્યાને રાખી છે ત્યાં જશે? ’ વિક્રમચરિત્રે માળણને પૂછ્યું.
“ જરૂર.” માળણે કહ્યું “ અમે તે બધે જઇએ છીએ. વેપારીએ, વેશ્યાએ, માળણેા, મનસ્વી વ્યક્તિ, રહસ્ય શોધકે અને ચારેા બધે જ જાય છે.”
માળણના શબ્દો સાંભળી વિક્રમચરિત્ર એકાંતમાં ગયે અને ફૂલની પાંખડીએ પર સુંદર શ્લેાકેા લખી માળણુને આપ્યા ને માળણુને થ્રેડ: આભૂષણ આપી ખુશી કરી કહ્યું, “ હું માળણું ! તે સ્ત્રીને તુ એકાન્તમાં આ આપજે ને તે જે કહે તે સાંભળી આવજે.
,,
TF
// /1});
માલણ કનકશ્રી હતી ત્યાં જવા લાગી.