________________
૨૫૦
વિચારતા વિક્રમચરિત્ર માછીમારોના ઉપકાર માની. ત્યાંથી આગળ વધ્યા. નગરો-ગામ વગેરે જોતા જેતે તે કેટલાય સમય પછી અવતીપુરી લગભગ થયે.
અવંતી લગભગ થતા તે વિચારવા લાગ્યા, “ આવી સ્થિતિમાં બા-બાપુને મળવા કેવી રીતે જાઉં? નિધન કયાંય સન્માન પામતા નથી જેની પાસે દ્રવ્ય છે, તે જ વ્યક્તિ કુલીન, પંડિત, શાસ્ત્રજ્ઞ, ગુણજ્ઞ. વક્તા તથા માનનીય છે, બધા જ ગુણેા કચનને આશ્રય કરીને રહેલા છે, માટે હું કનકપુરથી નીકળેલા વહાણા જ્યાંસુધી અહીં ન આવે ત્યાસુધી મારે કોઈ ને ત્યાં રહેવું" જોઈ એ.” આમ વિચારી તે બુધ્ધિમાન વિક્રમચરિત્ર કોઈ એક માળીને ત્યાં વહાણા આવવાની રાહ જોતા રહેવા લાગ્યા.
વિક્રમચરિત્રના સમુદ્રમાં પડી ગયા પછી ભીમ લે કેને બતાવવા અમે પાડવા લાગ્યા ને રડતા રડતે ખેલવા લાગ્યા, ‘ હય, હાય, મા શુ થઇ ગયું ? મારા માલિક માછલાને જોતાં સમુદ્રમાં પડી ગયા. અરે કોઇ દોડો, સમુદ્રમાં ઝંપલાવે અને સદ્રમાં પડેલા મારા માલિકને બહાર કાઢો. હું મારા માલિક વિના જીવવાના નથી.”
આમ રડવાનો ઢોંગ કરતા ભીમ ખીજાએને પણ રડાવવા લાગ્યા. ખરેખર લેાભ પાપનું મૂળ છે. જીભને સ્વાદ રોગનું મૂળ છે, સ્નેહ દુઃખનું મૂળ છે. લે।ભવશ માનવ આવી રીતે કપટ કરે છે. એ કપટને બ્રહ્માજી પણ