________________
૨૫૩.
જાણી શકતા નથી. દુન ઉપરથી રડે છે, ને અંદરથી હસે છે. તે પવિત્ર માનવમાં પણ દૂષણ જુએ છે ત્યારે સજ્જને ગુણની પ્રશંસા કરે છે. દેખાતા દૂષણને ઢાંકવા પ્રયત્ન કરે છે. સજ્જન મનુષ્ય સાયના આગળના તેમજ પાછલા ભાગની જેમ વર્તે છે. દુર્જન છિદ્ર શેાધનાર હોય છે, ત્યારે સજજન છિદ્ર પૂરનાર હોય છે.
કનકશ્રીએ પોતાના પતિને સમુદ્રમાં પડેલા જાણી રડતા રડતાં બીજને રડાવવા માંડ્યુ.
“ ભાઇ, આમ તમે શું કરવા રા છે ?” વહાણમાં રહેલા ખીજા માણસો રડતા ભીમને સમજાવવા લાગ્યા. “ દેવને પણ કરેલા શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા પડે છે. કયારે પણ કમ ભાગવ્યાં વિના તેને ક્ષય થતા નથી.”
કપટી ભ મ કપટજાળ બિછાવતા ખેલવા લાગ્યા, “ઉતાવળે વહાણ ચલાવેા. હવે તું મારા નગર તરફે જઈશ.” કહી તેણે ત્યાં રહેલા માણસને દ્રવ્ય આપી સન્માન્યા, પછી દુબુદ્ધિ ભીમ એકાન્તમાં કનકશ્રી પાસે જઈ કહેવા લાગ્યા. “ તમે જરાય દુઃખી ન ધશે. હું તમારી મનેચ્છાઓ પૂર્ણ કરવા હુંમેશ તૈયાર રહીશ. ’
ભીમથી કહેવાયલા શબ્દો સાંભળી કનકથી મૂર્છાવશ થઇ. એટલે ભીમે શીતેાપચાર કરી તેને સાવધ કરી.
કનકશ્રી સાવધ થતાં ખેાલી, “ જો ફરીથી તમે આવુ ખેલશે। તો હું મારા પ્રાણુના ત્યાગ કરીશ. મારા જીવનમાં