________________
૨૪૨
આ બધા મૂર્ખ માણસનાં લક્ષણ છે.” કહેતા રાજાએ પોતાની પુત્રીને પુછાવ્યું, “ તારે પતિ ગાંડો તે નથી થઈ ગયે ને?”
રાજકન્યાને સેવકે આવી રાજાએ પૂછાવેલું કહ્યું, ત્યારે રાજકુમારીએ જણાવ્યું, “મારો પતિ ખૂબ જ બુદ્ધિશાળી છે. અને તે જે કહે છે તે ઘણે વિચાર કરી કહે છે. તમે તેમની ચિંતા ન કરશે.”
રાજા પોતાની પુત્રીના શબ્દ પર વિચાર કરે છે, ત્યાં તે સેવક ખબર લાવ્યા. બધા શત્રુ સામતે પોતપોતાની સેના સાથે આવ્યા છે. તેઓ આક્રમણ કરશે તેમ લાગતું હતું, પણ તે બધા તે ભેટ લઈ લઈને બાગમાં જ્યાં વૈધ છે ત્યાં ગયા ને એકેએકે બધાએ રત્ન, સુવર્ણ, ઘેડા વગેરે ભેટ કરી ઘણું ભક્તિ સાથે વૈદ્ય વિકમચરિત્રને પ્રણામ કર્યા અને પછી કઈ બે હાથ જોડી વૈદ્યરાજ સામે ઊભા છે, તે કેઈ હર્ષથી પંખ હલાવી રહ્યા છે, તે કેઈઘના ચરણ દબાવી રહ્યા છે, તે કઈ “જય જય” શબ્દ બેલી રહ્યા છે.
વૈદ્ય આ બધાને વસ્ત્ર, આભૂષણ અને પાન આપી સત્કાર કર્યો.”
આ સાંભળી રાજા કનસેન પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું, “આ મારે જમાઈ મહાન પરાક્રમી છે” ક્ષણ પછી તેને વિચાર આવ્યું. “આ તેનું પરાક્રમ નથી, પણ મારી પુત્રીના પુણ્યને પ્રભાવ છે. નીચ મનુષ્યનો સ્વભાવ જ ઉચ્ચ પદ પામતાં ગર્વ કરવાનો છે. મારે જમાઈ દંભ કરી