________________
૨૩૪
એક પક્ષીએ રાજકુમારને પિતાની પાંખ પર બેસાડી કનકપુર પહોંચાડે ને રાજકુમારની સ્નેહપૂર્વક વિદાય લઈ પિતાના આહારની ધમાં ગયે.
પક્ષીના ગયા પછી રાજકુમાર વૈદ્યને વેશ ધારણ કર્યો ને શહેરમાં ફરવા લાગે. ફરતે ફરતે તે એક વેપારીની દુકાને પહોંચી ગયે.
દુકાનના માલિક શ્રીદત્તનું મોટું ઉદાસ જોઈ તેને પૂછવા લાગે, “હે શેઠજી! તમે ઉદાસ કેમ દેખાવ છે ?”
ભાઈ!” શેઠ બેલ્યા, “હું ઘણી મુશીબતમાં છું. મા એક મદન નામને પુત્ર છે, તે ઘણે સુંદર હતું પણ રેગના કારણે કુરૂપ થઈ ગયેલ છે તેને સાર કરવા ઘણા ઉપચાર કર્યા પણ તે સારું થયું નથી.”
શેઠજી!રાજકુમાર બે, “તમે મનમાં જરાય ગભરાશે નહિ, હું તમારા દીકરાને દવાના પ્રયોગથી નીરગી. તેમજ સુંદર શરીરવાળે બનાવી દઈશ.”
શેઠે રાજકુમારના શબ્દો સાંભળ્યા તેથી મનમાં આશાનું કિરણ પ્રગટ્યું. તે રાજકુમારને લઈ પિતાને ઘેર આવ્યું.
રાજકુમારે છોકરાને જે અને કેટલીય વસ્તુઓ મંગાવી. કેઈ મહાન પ્રવેગ કરવાનું હોય તે ડેળ કર્યો. પછી પેલી ગોળીઓ જે તેની પાસે રાખી હતી તેને ઘસી. લેપ કર્યો. તેથી તે છોકરે નીરોગી થઈ ગયે.