________________
ર૫
વિક્રમચરિત્રના આ શબ્દોએ સોમદત્ત પર કાંઈ અસર કરી નહિ. તે તે આગ્રહ કરે જ ગે. છેવટે આગ્રહને વશ થઈ વિક્રમચરિત્ર જુગાર રમવા બેઠે ત્યારે સેમદત્ત બલ્ય,
"
'
'
'
:..
Ri,
5.
/
We'.
".
1.
I
જુગાર રમવા બેઠા. “ચંદ્રમા વિના રાત્રિ શોભતી નથી તેમજુગારમાં કાંઈ મૂકયા વિના રમત શોભતી નથી. તે કઈક મૂકી રમીએ. જુગાર રમતા સે કાંકરા હારે તે પિતાની એક આંખ હાર્યો ગણાય.”
બંને જણા આ શરત સ્વીકારી રમવા લાગ્યા. જુગારમાં વિકમચરિત્ર એક આંખ હાર્યો. હાર્યો જુગારી બમણું રમે તેમ વિક્રમચરિત્ર રમવા લાગે. રમતાં રમતાં તે બીજી આંખ પણ હાર્યો.
આમે જુગાર રમનારે, સ્ત્રીમાં ધ્યાન અને તેનાં દર્શનમાં ભાન ભૂલેલે પુરુષ આંખ અને હૃદયથી આંધળો જ હોય છે.
સેમદત્ત કુમારના બે નેત્રે છે ત્યારે તે મનમાં
૧૫