________________
૧૭
બાળકના મોઢેથી આ આશ્ચર્યજનક વાત સાંભળી શ્રીપતિ શેઠ ઉતાવળા મહારાજા વિક્રમ પાસે ગયા. ને કહ્યું, મહારાજ! આપ મારે ત્યાં પધારે.”
કેમ? ” વિક્રમાદિત્યે પૂછયું.
મારે ત્યાં એક બાળક જન્મે છે, તે જન્મતાં જ પણી જેમ બોલે છે, ને તે આપ સાથે વાત કરવા ઈચ્છે છે.”
શેઠના મઢેથી આ આશ્ચર્યજનક વાત સાંભળી મહારાજા શેઠને ત્યાં આવ્યા. રાજાને જોતાં જ તે બાળક છે,
"
.
;
જી
*
રાજને જોતાં જ બાળક બોલ્યો. “તમે કલ્યાણ કરનાર જે દાન આપતા હતા તે કેમ બંધ કર્યું?
રાજાએ કહ્યું, “અત્યારે પહેલા મેં દાનનું ફળ કેવું મળે છે તે અનુભવ્યું છે.”