________________
૨૧૫
તે વનવાસી ભીલ બહાર સૂઈ રહ્યો. ત્યાં રાતના એક વાઘે: તેને મારી નાખે.
વાઘની ગજેનાથી ભીલપત્નીએ રાજા પાસે આવી તેમને જગાડયા ને કહ્યું, “મારા ધણીને વાઘે મારી નાખ્યા છે.. માટે જલદીથી બહાર ચાલે.”
રાજા અને ભીલડી ગુફાનાં દ્વાર પાસે આવ્યા ત્યારે ત્યાં પથ્થર જે એટલે ભીલડી બોલી, આ પથ્થરને મારે ઘણી જ દૂર કરી શકે છે. હવે આપણે કઈ રીતે બહાર નીકળીશું ? કહી તે રડવા લાગી.
ભીલડીને રડતી જોઈ મહારાજા વિક્રમાદિત્યે પિતાના પગથી પથ્થરને દૂર કર્યો. ને બહાર આવી જોયું, તે. ભીલને વાઘે મારી નાખ્યું હતું.
રાજા મરેલા ભીલને જોઈ વિચાર કરવા લાગ્યા, વેશ્યા, રાજા, ચેર, પાણી, બિલાડે, દાંતવાળા હિંસક પ્રાણીઓ, અમિ, માંસાહારી આ બધાને કયારે પણ વિશ્વાસ કરે નહિ.. તે ખોટું નથી.”
રાજા જ્યારે આ વિચાર કરતા હતા, ત્યારે ભીલડી. પિતાના ધણને મરેલે જઈ બેભાન થઈ ગઈને તેને જવા ચાલ્યા ગયે.
સંસારમાં અધિક મેહના કારણે સંસારી જીવેની આવી! દશા થાય છે.